બાળગીત-કાવ્ય-વાર્તા


STD. 2 TO 8 POEMS


                                                           
                                                                             


પાપા પગલી
અડકો દડકો
મામાનું ઘર કેટલે
હાથીભાઈ તો જાડા
આવ રે વરસાદ
એન ઘેન દીવા ઘેન
દાદાનો ડંગોરો
બેનીને ઝબલે રૂપાળા મોર
૧૦વાર્તા રે વાર્તા
૧૧મેં એક બિલાડી પાળી છે
૧૨એક બિલાડી જાડી
૧૩ડોશીમા ડોશીમા
૧૪ચકલી બોલે ચીં ચીં
૧૫શું બોલે કૂકડો?
૧૬અમે બાલમંદિરમાં
૧૭ચકીબેન ચકીબેન
૧૮એકડે એક
૧૯સામે એક ટેકરી છે
૨૦આજે છે સોમવાર
૨૧બાર મહિના
૨૨નાની મારી આંખ
૨૩જન્મ દિવસ
૨૪મારો છે મોર
૨૫સાઈકલ મારી ચાલે
૨૬ચાંદો સૂરજ રમતા'તા
૨૭એક હતો ઉંદર
૨૮અમે ફેર ફુદરડી રમતા'તા
૨૯ચણ ચણ બગલી ચણાની દાળ
૩૦ખિલખિલાટ કરતાં
૩૧ભાઈ બહેનની જોડી
૩૨ઝાડ નીચે બેઠા બચુભાઈ
૩૩વાદળ વાદળ વરસો પાણી
૩૪પરી રાણી તમે આવો રે
૩૫નાના નાના સૈનિક
૩૬સગપણ
૩૭બિલ્લીમાસી ઘરમાં ઘૂસી
૩૮પીં પીં સીટી વાગી
૩૯નાના સસલાં
૪૦ઢીંગલીને મારી હાલાં રે
૪૧ઢીંગલી મેં તો બનાવી મજાની
૪૨આજ મારી ઢીંગલી માંદી પડી
૪૩ચલ રે ઘોડા ચલ ચલ ચલ
૪૪દોડો રે દોડો ભાઈ
૪૫છેટે છેટે ખોરડાં
૪૬શીંગોડા શીંગોડા
૪૭ઘોઘા ઘોઘા ઘોઘ સલામ
૪૮ગરબડીયો કોરાવો
૪૯હું કેમ આવું એકલી
૫૦સિંહની પરોણાગત
૫૧ગણપતિદાદા મોરિયા
૫૨ચાલો રે બેની ગરબે રમિયે
૫૩થમ થમ થમ થમ્પો દેતાં ગરબે રમિયે
૫૪કાનુડાની સાથે રાસે રમિયે
૫૫ઘેરૈયા સૌ ચાલો હોળી આવી રે
૫૬હોળી આવી હોળી આવી
૫૭તારા ધીમા ધીમા આવો
૫૮ઘડીયાળ મારું નાનું
૫૯પોપટ મીઠું બોલે
૬૦મજાની ખિસકોલી
૬૧તને ચકલી બોલાવે
૬૨નમિયે તુજને વારંવાર
૬૩ચોકમાં દાણા નાખ્યા છે
                                                         
                          
                                                                                   



 બાળવાર્તા
કાબર અને કાગડો
મા ! મને છમ વડું
પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી
દલો તરવાડી
પેમલો પેમલી
સામસામી ખેંચાણી ને મારી આંખ મીંચાણી
ટીડા જોશી
ચલ ભંભોટિયા અપને ગામ
સસોભાઈ સાંકળિયા
૧૦લે રે હૈયાભફ !
૧૧ભણેલો ભટ્ટ
૧૨બાપા-કાગડો !
૧૩ભેંશ ભાગોળે, છાશ છાગોળે ને ઘેર ધમાધમ
૧૪લાવરીની શિખામણ
૧૫સાબરનાં રૂપાળાં શીંગડાં
૧૬વહોરાવાળું નાડું
૧૭વાંદરો અને મગર
૧૮જેવા સાથે તેવા
૧૯રીંછે કાનમાં શું કહ્યું ?
૨૦ઉંદર અને સિંહ
૨૧ઉંદર સાત પૂંછડિયો
૨૨ગમે તેને ભાઈબંધ ન બનાવાય
૨૩ફુલણજી દેડકો
૨૪ઉપકારનો બદલો અપકાર
૨૫કોણ વધુ બળવાન?
૨૬જ્યાં સંપ ત્યાં જંપ
૨૭બળિયાથી દૂર રહેવામાં જ શાણપણ છે
૨૮પૈસાને વેડફાય નહિ
૨૯ચોરની લાકડી એક વેંત ટૂંકી
૩૦નકલ કામ બગાડે ને અક્કલ કામ સુધારે
૩૧શું ચડે? ભણતર કે સામાન્ય સમજ?
૩૨મગતરાંએ મહારથીને નમાવ્યો
૩૩કાગડો અને શિયાળ
૩૪દોડવીર કાચબો
૩૫કરતા હોય સો કીજિયે
૩૬લાલચુ કૂતરો
૩૭સૌથી મોટું ઈનામ
૩૮શેરડીનો સ્વાદ
૩૯ચતુર કાગડો
૪૦બોલતી ગુફા
૪૧શિયાળનો ન્યાય
૪૨ચકલા ચકલીની વાર્તા
                                    

                                                                                  


પ્રભુ અંતર્યામી જીવન જીવના દીનશરણા
રચના: મહાકવિ નાનાલાલ
કોઈનો લાડકવાયો
રચના: ઝવેરચંદ મેઘાણી
ગ્રામ્ય માતા
રચના: કલાપી
સાગર અને શશી
રચના: કાન્ત
ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સ્હેજે
રચના: બાલાશંકર કંથારિયા
વૈષ્ણવજન તો તેને કહીએ
રચના: નરસિંહ મહેતા
જનનીની જોડ સખી નહી મળે રે લોલ
રચના: દામોદર ખુશાલદાસ બોટાદકર
જય જય ગરવી ગુજરાત
રચના: નર્મદ
ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી
રચના: ત્રિભુવનદાસ ગૌરીશંકર વ્યાસ
૧૦મંગલ મંદિર ખોલો દયામય
રચના: નરસિંહરાવ દિવેટીયા
૧૧ગમતાનો કરીએ ગુલાલ
રચના: મકરંદ દવે
૧૨ભોમિયા વિના મારે ભમવા'તા ડુંગરા
રચના: ઉમાશંકર જોશી
૧૩ધીમે ધીમે ઢાળ ઊતરતી ટેકરીઓની સાખે
રચના: રમેશ પારેખ
૧૪એક જ દે ચિનગારી
રચના: હરિહર ભટ્ટ
૧૫જ્યાં જ્યાં વસે એક ગુજરાતી
રચના: ખબરદાર
૧૬આ નભ ઝૂક્યું તે કાનજી
રચના: પ્રિયકાન્ત મણિયાર
૧૭હરિનો મારગ છે શૂરાનો
રચના: પ્રીતમદાસ
૧૮તરણા ઓથે ડુંગર
રચના: ધીરો ભગત
૧૯કેવડિયાનો કાંટો અમને
રચના: રાજેન્દ્ર શાહ
૨૦શ્યામ રંગ સમીપે ન જાવું
રચના: દયારામ
૨૧કાળ કેરી કેડીએ ઘડીક આપણો સંગ
રચના: નિરંજન ભગત
૨૨ગોવિન્દો પ્રાણ અમારો રે
રચના: મીરાંબાઈ
૨૩તિલક કરતાં ત્રેપન
રચના: અખો
૨૪બંદર છો દૂર છે
રચના: સુંદરજી બેટાઈ
૨૫ચારણ-કન્યા
રચના: ઝવેરચંદ મેઘાણી
૨૬મારા કેસરભીના કંથ હો સિધાવોજી રણવાટ
રચના: મહાકવિ નાનાલાલ
૨૭પ્રાણિયા ભજી લેને કિરતાર
રચના: ભોજો ભગત
૨૮વરસાદ ભીંજવે
રચના: રમેશ પારેખ
૨૯આંધળી માનો કાગળ
રચના: ઈન્દુલાલ ગાંધી
૩૦વિનાશકાળે વિપરીત બુદ્ધિ
રચના: બુલાખીરામ
૩૧હતો હું સૂતો પારણે પુત્ર નાનો
રચના: દલપતરામ
૩૨બોલ મા બોલ મા બોલ મા રે
રચના: મીરાંબાઈ
૩૩ઉઘાડી રાખજે બારી
રચના: પ્રભાશંકર પટ્ટણી
૩૪ગુજરાત મોરી મોરી રે
રચના: ઉમાશંકર જોશી
૩૫રામ તમે સીતાજીની તોલે ન આવો
રચના: અવિનાશ વ્યાસ
૩૬એકલો જાને રે
રચના: મહાદેવભાઈ દેસાઈ
૩૭રંગ રંગ વાદળિયાં
રચના: સુંદરમ્
૩૮ચિત્ત તું શીદને ચિંતા ધરે
રચના: દયારામ
૩૯આતમને ઓઝલમાં રાખ મા
રચના: ઈન્દુલાલ ગાંધી
૪૦મીઠી માથે ભાત
રચના: વિઠ્ઠલરાય યજ્ઞેશ્વર આવસત્થી
૪૧ધીંગાણું
રચના: રમેશ પારેખ
૪૨આ ઝાલાવાડી ધરતી
રચના: પ્રજારામ રાવળ
૪૩પાર્થને કહો ચડાવે બાણ
રચના: મહાકવિ નાનાલાલ
૪૪સહસ્રલિંગ તળાવ પરથી દેખાવ
રચના: નરસિંહરાવ દિવેટીયા
૪૫અતિજ્ઞાન
રચના: મણિશંકર રત્નજી ભટ્ટ - કાન્ત
૪૬પછી શામળિયોજી બોલિયા તને સાંભરે રે
રચના: પ્રેમાનંદ
૪૭ડાંગરના ખેતરમાં તડકો
રચના: મણિલાલ દેસાઈ
૪૮એક દિન આંસુ ભીનાં રે હરિનાં લોચનિયાં મેં દીઠાં
રચના: કરસનદાસ માણેક
૪૯પૂજારી પાછો જા
રચના: કૃષ્ણલાલ શ્રીધરાણી
૫૦જઠરાગ્નિ 
રચના: ઉમાશંકર જોશી
૫૧હજારો વર્ષની જૂની અમારી વેદના
રચના: ઝવેરચંદ મેઘાણી
૫૨રહેવા દે રહેવા દે આ સંહાર યુવાન તું 
રચના: કલાપી
૫૩ન જાણ્યું જાનકીનાથે 
રચના: બાલાશંકર કંથારિયા
૫૪આ મોજ ચલી
રચના: મકરંદ દવે
૫૫હું તો બસ ફરવા આવ્યો છું
રચના: નિરંજન ભગત
૫૬અમે બરફનાં પંખી રે
રચના: અનિલ જોશી
૫૭ઓ હૃદય તેં પણ ભલા કેવો ફસાવ્યો છે મને
રચના: બરકત વિરાણી 'બેફામ'
૫૮હાલો ગલૂડાં રમાડવા જી રે 
રચના: ઝવેરચંદ મેઘાણી
૫૯ખબરદાર ! મનસૂબાજી… 
રચના: ધીરો ભગત
૬૦કબીરવડ 
રચના: નર્મદ
૬૧કોણ ? 
રચના: સુન્દરમ્
૬૨પ્રેમળ જ્યોતિ 
રચના: નરસિંહરાવ દિવેટીયા
૬૩રે પંખીડા ! સુખથી ચણજો 
રચના: કલાપી
૬૪છેલ્લો કટોરો ઝેરનો 
રચના: ઝવેરચંદ મેઘાણી
૬૫અંધેરી નગરી ને ગંડુ રાજા 
રચના: દલપતરામ
૬૬હિંદમાતાને સંબોધન 
રચના: મણિશંકર રત્નજી ભટ્ટ - કાન્ત
૬૭ભવિષ્યવેત્તા 
રચના: ચંદ્રવદન ચીમનલાલ મહેતા
૬૮મહાસાગર 
રચના: ત્રિભુવનદાસ ગૌરીશંકર વ્યાસ
૬૯ઘણ રે બોલે ને એરણ સાંભળે હો જી 
રચના: ઝવેરચંદ મેઘાણી
૭૦ઘણ ઉઠાવ, મારી ભુજા ! 
રચના: સુન્દરમ્
૭૧ઓતરાદા વાયરા ઊઠો 
રચના: ઝવેરચંદ મેઘાણી
૭૨પ્રભાત પ્રગટે પ્રભુ એવું 
રચના: રવીન્દ્રનાથ ટાગોર
૭૩હરિ ! આવો ને
રચના: મહાકવિ નાનાલાલ
૭૪પાન લીલું જોયું ને
રચના: હરીન્દ્ર દવે
૭૫રાધાનું નામ
રચના: સુરેશ દલાલ
૭૬આ મનપાંચમના મેળામાં
રચના: રમેશ પારેખ
૭૭નિરૂદ્દેશે
રચના: રાજેન્દ્ર શાહ
૭૮કન્યા વિદાય
રચના: અનિલ જોશી
૭૯નાનકડી નારનો મેળો
રચના: વેણીભાઈ પુરોહિત
૮૦વનચંપો
રચના: બાલમુકુંદ દવે
૮૧મઢુલી
રચના: 'લલિત'
૮૨આજનું શિક્ષણ
રચના: કૃષ્ણ દવે
૮૩જતાં પહેલાં
રચના: 'ઉશનસ્'
૮૪તરુણોનું મનોરાજ્ય
રચના: ઝવેરચંદ મેઘાણી
૮૫નવ કરશો કોઈ શોક
રચના: નર્મદ
૮૬ચંદન
રચના: દામોદરદાસ ખુશાલદાસ બોટાદકર
૮૭માધવ ક્યાંય નથી મધુવનમાં
રચના: હરીન્દ્ર દવે
૮૮મધ્યરાત્રિએ કોયલ
રચના: નરસિંહરાવ દિવેટીયા
૮૯સૂરજ ! ધીમા તપો !
રચના: ઝવેરચંદ મેઘાણી
૯૦નિર્દોષ પંખીને
રચના: કલાપી
૯૧અભણ અમરેલવીએ કહ્યું
રચના: રમેશ પારેખ
૯૨પ્રેમ અને સત્કાર
રચના: દામોદરદાસ ખુશાલદાસ બોટાદકર
૯૩રામને મંદિર ઝાલર બાજે
રચના: સુન્દરમ્
૯૪શું રે જવાબ દઈશ માધા
રચના: ઈસુભાઈ આયદાન ગઢવી
૯૫લો અમે આ ચાલ્યા
રચના: ‘શૂન્ય’ પાલનપુરી
૯૬જટાયુ
રચના: સિતાંશુ યશ્ચચંદ્ર
૯૭હું તો પૂછું કે
રચના: સુન્દરમ્

બાળગીતો-કાવ્યો-વાર્તા


બાલગીતો-કાવ્યો-વાર્તા


ચકીબેન ! ચકીબેન !..


સ્વર – અંજના દવે
સંગીત – ઉદયન ભટ્ટ
ચકીબેન ! ચકીબેન !
મારી સાથે રમવા
આવશો કે નહીં ?
બેસવાને પાટલો ને
સૂવાને ખાટલો
ઓઢવાને પીંછા આપીશ તને
હું આપીશ તને…
પહેરવાને સાડી મોરપીછાં વાળી
ઘમ્મરિયો ઘાઘર આપીશ તને
હું આપીશ તને…
બા નહીં વઢશે
બાપુ નહીં લડશે
રમવાને ઢીંગલો આપીશ તને
હું આપીશ તને…



ચોખુ ઘરનું આંગણું....mp3 

એક રુપિયાના...mp3

ચપટી વગાડતા આવડી...mp3 

કારતકમાં શિંગોડા...mp3 

કારતકમા દેવદિવાળી.mp3 

એક જાનો માળો....mp3 

એક રુપિયાના...mp3 

ઊગીને પૂવૅમા....mp3 

આંગણેથી નિકળી.....mp3 

આવો પારેવા...mp3 

આપણું આ ગુજરાત...mp3 

આ અમારુ ઘર છે.....mp3 

આ અમારી ગાડી છે...mp3 

અચર આવે....mp3 

હાલો ખેતરીએ...mp3 

વાદળ વાદળ વરસો પાણી.mp3 

હારે અમે ખેડૂતભાઈ........mp3 

સાવજની સરદારી.........mp3 

વહેલી સવારે ઉઠીને.......mp3 

ડુગ ડુગીયાવાળો........mp3 

દુનીયા આખામાં..........mp3 

ટીવી મારું બહું રુપાળું.......mp3 

જામ્યો કારીગરોનો મેળો......mp3 

ગોળુડો ઘાટ.........mp3 

કરો_રમકડા_કુચક_દમ......mp3 

આવો કબુતરા.......mp3 

આયો ફાગણીયો........mp3 

આભલે ચમકતો ચાંદલો ગમે......mp3 

રીંછ એકલું ફરવા ચાલ્યું........mp3 

પપાજીએ રંગબેરંગી....mp3 

વંદે માતરમ્.mp3 

વડદાદાની લાંબી દાઢી....mp3 

રોજ નિશાળે જઈએ.....mp3 

તુ અહીયા રમવા આવ....mp3 

ચપટી વગાડતા આવડી...mp3 

मोर पुकारे.mp3 

देश बड़ा हो जायेगा.mp3 

धमक धमक आता हाथी.mp3 

जिसने सूरज चाँद बनाया.mp3 

ધોરણ- ૧ ભાષા-પર્યાવરણ- ગણિત

જંગલ કેરા પ્રાણીઓની છૂકછૂક ગાડી ચાલી
ચાલો જોવા જઈએ મેળો
અજબ જેવી વાત છે.
આવો મેઘરાજા
ચાલો ચાલોને રમીએ હોડી હોડી
ચોખ્ખું ઘરનું આંગણું
વાદળ વાદળ વરસો પાણી
બા વિના મને ખવડાવે કોણ ?
એક ઝરણું દોડ્યું જાતુતું
આવો પારેવા, આવોને ચકલાં
એક કબૂતર નાનું
કાગડો કાળોને
ડ્રાંઉં ડ્રાંઉં અમે દેડકજી
હાલો ખેતરીયે
દરિયાકાંઠે
ઉંચું ઉંચું ઊંટ
આ અમારો દેશ છે.
રણમાં તો છે ઢગલે ઢગલા

ધોરણ- ૨ ભાષા-પર્યાવરણ- ગણિત

વડદાદા
ઉગીને પૂર્વમાં
આ અમારું ઘર છે.
આ અમારી ગાડી છે.
બા મને ચપટી વગાડતાં આવડી ગઈ
આપણું આ ગુજરાત છે.
ચોખ્ખું ઘરનું આંગણું
જન ગણ મન (રાષ્ટ્રગીત)
વંદે માતરમ્ (રાષ્ટ્રીય ગીત)
તું અહિંયાં રમવા આવ મજાની ખિસકોલી
કલરવની દુનિયા
અચ્ચર આવે કચ્ચર આવે
એક રૂપિયાના દશકા દશ
રૂપિયો આવ્યો બજારમાં
થઈએ કાકાકૌઆં
બાર મહિના

ધોરણ- ૩ ભાષા-પર્યાવરણ

૧. મને આભલે ચમકતો ચાંદલો ગમે
૨. ઉગી સોહામણી સવાર, આવો કબૂતરાં
૩. ડુગડુગિયાવાળી 
૪. વહેલી સવારે ઊઠીને
૫. ગોળુંડો ઘાટ, ભાઈ ગોળુંડો ઘાટ 
૬. દુનિયા આખીમાં મા મારે
૭. સાવજની સરદારી હેઠળ
૮. હારે અમે ખેડૂતાભાઈ ગુજરાતના 
૯. કેસૂડાંની કળીએ બેસી ફાગણીયો 
૧૦. કરો રમકડાં કૂચ કદમ
૧૧. જામ્યો કારીગરનો મેળો
૧૨. રીંછ એકલું ફરવા ચાલ્યું
૧૩. ટીવી મારું બહુ રૂપાળું
૧૪. અમે નાના હરણાં

ધોરણ- ૪ ભાષા-પર્યાવરણ

૧. માના ગુણ
૨. સાંજ પડી
૩. ચાડિયો
૪. ધમાચકડી
૫. સૈનિક સૈનિક રમીએ.
૬. દુનિયાની અજાયબીઓ
૭. તારે મહુલીયા
૮. તરુંનો બહુ આભાર
૯. મોગરો રોપું વડલો રોપું
૧૦. અમે ખેડૂતભાઈ ગુજરાતના
૧૧. કારીગરનો મેળો
૧૨. લીમડી
૧૩. વ્હાલું વ્હાલું મારું વતન

ધોરણ- ૪ હિન્દી

૧. જીસને સૂરજ ચાંદ બનાયા
૨. ધમ્મક ધમ્મક આતા હાથી
૩. દેશ બડા હો જાયેગા
૪. મોર પુકારે

ધોરણ- ૫ ગુજરાતી

૧. સુંદર સુંદર
૨. મેવલિયો
૩. યશગાથા ગુજરાતની
૪. દિવાળી
૫. વિસરું નહિ પ્રભુ નામ
૬. અટકચાળો જીવો
૭. કાલે
૮. સમજણ તે આપણા બેની (પૂરક વાચન)
૯. બળતા બપોર (પૂરક વાચન)

ધોરણ- ૫ હિન્દી

૧. નન્ના મુન્ના રાહી હું
૨. રામુ ઔર શ્યામુ
૩. શિખો
૪. ઝરઝર ઝરતા ઝરના
૫. ચિડિયા કા ગીત
૬. પ્યારે બાપુ
૭. ચલતે રહો

ધોરણ- ૫ અંગ્રેજી

1. Hello sun2. મમ્મી મારી ઢિંગલી બોલતી થઈ
3. The moon is mear the star
4. These are may hands
5. Two littel eyes
6. Happy birthday
7. This is tae way i wash my hand 
8. Red and Orrange
9. Day-1 -Gods love is so wonderful
10. Day-4 Hope a littel
11. Oral-1 Do the Honky Ponky

ધોરણ- ૬ અંગ્રેજી

1. God is great
2. I am jumping
3. Jonny Jonny Yes Papa
4. There are houses
5. Littel minu walked and walked
6. Incy wincy spider
7. Leela had a littel lamp
8. Day- 11 Wel-come
9. Day-1 Where is thumbkin
10. Day-4 Hope a littel
11. S.L-1 Ican see sun
12. S.L-5 A B C D
13. S.L-6 One Two Three
14. S.L-7 Pray in Morning

ધોરણ- ૬ ગુજરાતી

૧. જીવન અંજલી થાજો.
૨. અષાઢી સાંજ
૩. ઘડવૈયા
૪. જશોદા તારા કાનુડાને
જશોદા તારા કાનુડાને (અલગ રાગમાં)
૫. મંઝિલ દૂર નથી
૬. ધરતીના સાદ
૭. હિંડોળો
૮. સાથી મારે બાર
૯. જાગો જાગો જન (પૂરક વાચન)
૧૦. રૂપાળું મારું ગામડું

ધોરણ- ૬ હિન્દી

૧. દેશ હમારા
૨. બાદલ
૩. નન્હા પૌંધા
૪. મેરા ગાવ
૫. તોતાજી કી સિખ
૬. એક જગત એક લોક

ધોરણ- ૭ ગુજરાતી

૧. આંધળી માનો કાગળ
૨. દેખાતા દીકરાનો જવાબ (પૂરક વાચન)

ધોરણ- ૭ હિન્દી

૧. તબ યાદ તુમ્હારી આતી હૈ
૨. હિન્દ દેશ કે નિવાસી
૩. અમૃતબાની
૪. હમારા ઘર હમારા દેશ
૫. કર્મવીર
૬. પેડ
૭. મેરા એક સવાલ
૮. બેટી

ધોરણ- ૮ ગુજરાતી

૧. હળવે હળવે
૨. વડલો કહે છે.
૩. કાનુડાને બાંધ્યો છે હીરનાં દોરે


વાર્તા રે વાર્તા

ગાનારો ગધેડો....

લપલપીયો કાચબો..... 

અકબર અને બીરબલ....

ધોબીનો ગધેડો......

ખરેખરો ખજાનો......

દયાળુ ચોર....

ધરમ કરતાં ધાડ પડી

એક રાજા હતો. તેનો શયનખંડ ભવ્ય હતો. રાજાના પલંગના એક ખૂણામાં માંકડ રહેતો હતો. તે રોજ રાત્રે રાજાનું લોહી ચૂસતો હતો. એક વાર ત્યાં મચ્છર આવ્યો. માંકડે તેને કહ્યું, “તું જતો રહે, નહીં તો રાજાના સૈનિકો તારા કારણે મનેય મારી નાખશે.” પણ મચ્છર માન્યો નહીં. તે કહે, “બસ! આજની એક જ રાત હું અહીં રહીશ. મેં અનેક લોકોનાં લોહી ચાખ્યાં છે. ફક્ત રાજાનું લોહી ચાખ્યું નથી. આજે ચાખીને જતો રહીશ.” માંકડ કહે, “ઠીક. પણ સાંભળ. રાજા જ્યારે ઘસઘસાટ ઊંઘે પછી જ એમના પગે કરડજે, સમજ્યો.”મચ્છરે હા પાડી. રાત પડી એટલે રાજા આવ્યો ને પલંગમાં પડયો. હજી રાજા ઘસઘસાટ સૂતો નહોતો ત્યાં તો મચ્છરને રાજાનું લોહી પીવાની તલપ લાગી. તે માંકડની વાત ભૂલી ગયો ને રાજાના ગળે ચટક્યો.
રાજા ચીસ પાડી ઊઠયો, “ઝટ આવો ને જુઓ! મને કંઈક કરડી ગયું છે.” બહાર ઊભેલા સૈનિકો ફટાફટ આવ્યા. મચ્છર તો રાજાનું લોહી ચાખી ખુશ થઈ ઊડી ગયો. સૈનિકો પલંગ જોવા લાગ્યા. ગાદલા નીચે જોયું તો માંકડ. થોડી જ વારમાં સૈનિકોએ માંકડનો ખાતમો બોલાવી દીધો. બિચારો માંકડ! મહેમાન મચ્છરને કારણે મરણ પામ્યો. માંકડ અને મચ્છરની આ વાર્તા પરથી બોધ મળે છે કે મદદ એવા લોકોને જ કરવી જોઈએ, જે આપણને મુસીબતમાં ન ફસાવી દે.


અભિમાની કાગડો


એક કાગડાને એમ કે મારા જેવું કોઈ હોશિયાર નથી ને મારા જેવું કોઈ બળવાન નથી. આથી તે બીજા કાગડાઓને હંમેશાં તુચ્છકારી કાઢતો. બીજા કાગડાઓને તેના આવા વર્તનથી ખરાબ લાગતું. એમણે કાગડાના અભિમાનને ઓગાળવાનો નિર્ણય કર્યો. થોડા કાગડા અભિમાની કાગડા પાસે ગયા અને કહ્યું, “તમે તો બહુ ચતુર અને બળવાન છો. તો આપણે એક હરીફાઈ કરીએ. સરખા કદની બે થેલીઓ બનાવીએ. જેને જે વજન થેલીમાં મૂકવું હોય તે મૂકે. એ થેલી લઈને ઊંચે ઊડવાનું. જે વધારે સમય આકાશમાં ઊડી શકે તે બળવાન. બોલો તમારે ભાગ લેવો છે?” અભિમાની કાગડો તો પોતે જ બળવાન અને હોશિયાર છે એ સાબિત કરવા હંમેશાં તત્પર રહેતો એટલે તેણે તો તરત જ હરીફાઈમાં ભાગ લેવા માટે હા પાડી દીધી. હરીફાઈ શરૂ થઈ. અભિમાની કાગડાએ થેલીમાં રૂ ભર્યું. જ્યારે બીજા કાગડાએ થેલીમાં મીઠું ભર્યું. બંને જણાં આકાશમાં ઊડવા લાગ્યા. શરૂઆતમાં તો અભિમાની કાગડો ખૂબ ઊંચે ઊડવા લાગ્યો. પણ એ જ સમયે વરસાદ પડયો. વરસાદને કારણે અભિમાની કાગડાની થેલીમાં રહેલું રૂ પલળી ગયું અને થેલી ખૂબ ભારે થઈ ગઈ જ્યારે મીઠું લઈને ઊડી રહેલા કાગડાની થેલીમાંથી મીઠું ઓગળવા લાગ્યું. થોડી વારમાં મીઠું ભરેલી થેલી ખાલી થઈ ગઈ. તેથી તે આકાશમાં ઊડતો જ રહ્યો જ્યારે રૂ પલળવાને કારણે અભિમાની કાગડાની થેલી ભારે થઈ ગઈ. તે માંડ માંડ થેલી લઈને આકાશમાં ઊડી શકતો. તે લાંબો સમય આકાશમાં ઊડી શક્યો નહીં અને નીચે આવી ગયો. તેણે પોતાની હાર કબૂલી લીધી. તેને પોતાના અભિમાન પર પસ્તાવો થવા લાગ્યો. ક્યારેય અભિમાન કરવું જોઈએ નહીં. 

No comments: